Wednesday, March 26, 2014

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ ! હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ, ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ ! શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ? દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ ! - રમેશ પારેખ

No comments:

Post a Comment